વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » એશિયાઈ બજારમાં તેલ ચમક્યુ
Bookmark and Share Feedback Print
 

અમેરિકી અર્થવ્યવસ્થાને લઈન ચિંતા કાયમ રહેવા છતા એશિયાઈ બજારમાં બુધવારે કાચા તેલના ભાવમાં થોડી ચમક જોવા મળી, જો કે એક બેરલ તેલના ભાવ 72 ડોલરની હદમાં રહ્યા.

ન્યૂયોર્ક મુખ્ય વાયદા બજારમાં ઓક્ટોબર ડિલીવરીવાળા લાઈટ સ્વીટ ક્રૂડ 24 સેટ વધીને 71.87 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો હતો.

આ જ રીતે ઓક્ટોબર ડિલીવરી બ્રેટ નાર્થ સી 23 સેટ વધીને 72.61 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો.

સિંગાપુર સ્થિત ફિલીપ ફ્યૂચર્સમાં રોકાણકાર વિશ્લેષક ઓસ યી લિંગે કહ્યુ - 'મને લાગે છે કે રોકાણકારોની ઘારણા બજાર પ્રત્યે હજુ પણ કમજોર બનેલી છે.'

તેમણે કહ્યુ કે અમે આર્થિક ચિંતાઓ જોઈ રહ્યા છે. ભાવો પર તેનો પ્રભાવ બન્યો રહેશે. અમેરિકી રહેઠાણ વેચાણમાં 27.2 ટકાનો ભારે ઘટાડાથી ગઈકાલે નાણાકીય બજારોને તગડો ઝટકો લાગ્યો. છેલ્લા એક દસકાથી વધુ સમયમાં આવો ઘટાડો જોવા નથી મળ્યો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: એશિયાઈ બજાર, તેલ
Photogallery | Games