વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » સોનુ 19000ના પાર
Bookmark and Share Feedback Print
 

વૈશ્વિક અર્થવ્યવાસ્થાને મંદીમાંથી ઉગરતા સમય લાગવાની આશંકાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પીળી ધાતુની ચમક વધવા અને તહેવારી સીઝનની માંગ આવવાથી સોનુ 19,000 પાર પહોંચી ગયુ.

દિલ્લી શરાફા બજારમાં સોનુ બુધવારે 145 રૂપિયાના વધારા સાથે 19,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરીને આઠ અઠવાડિયામાં સૌથી ઉચ્ચતમ સ્તર 19,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયુ. ચાંદી 425 રૂપિયાના ઉછાળા પર 29,625 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહ્યુ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સોનુ, 19000
Photogallery | Games