કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(ઈપીએફઓ)ના અંશધારકોને સતત છઠ્ઠ વર્ષે વર્તમાન નાણાકીય વર્ષ માટે પણ 8.5 ટકા વ્યાજ મળવાની આશા છે.
સૂત્રો તરફથી મળેલ માહિતી મુજબ 'ઈપીએફ' ઓના ટોચના નિકાસ કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ(સીબીટી)ની બેઠક દસ સપ્ટેમ્બરના રોજ થવાની છે. જેમા વ્યાજ દર 8.5 ટકા નક્કી કરવાની શક્યતા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 'ઈપીએફઓ'ના ટોચના નિકાય કેંદ્રીય ટ્રસ્ટી બોર્ડની બેઠક દસ સપ્ટેમ્બરના રોજ છે, જેમાં વ્યાજ દર 8.5 ટકા નક્કી કરવાની શકયતા છે. 'અંશધારકોએ તેમની જમાઓ પર 8.5 ટકા વ્યાજ આપવાથી ઈપીએફઓની પાસે 15.26 કરોડ રૂપિયા શેષ બચશે. સંગઠન 2005-06થી પોતાના અંશધારકોને 8.5 ટકા વ્યાજ આપી રહ્યુ છે.