વ્યાપાર સમાચાર
શેર સૂચકાંક
વિદેશી ચલણ
ગુજરાતના ગંજબજાર
મુખ પૃષ્ઠ
>
સમાચાર જગત
>
વ્યાપાર
>
વિદેશી ચલણ
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
ડોલર અને યુરોના સંદર્ભ દર
મુંબઈ, બુધ, 6 ફેબ્રુઆરી 2008( 13:37 IST )
ભાષા
મુંબઈ(ભાષા) ભારતીય રિઝર્વ બેંકે આજે અમેરિકાના પ્રતિ ડોલર માટે 39.43 રૂપિયા તથા યુરોપીય મુદ્રા યુરો માટે 58.41 પ્રતિ રૂપિયાનો સંદર્ભ રજુ કર્યો હતો. ગઈકાલે તેનો દર પ્રતિ ડોલરે 39.38 રૂપિયા તથા યુરો માટે 58.38 રૂપિયા નક્કી કર્યો હતો.
ઘણું બધુ
•
ડોલરની તુલનામાં રૂપિયો કમજોર
•
ડોલરની તુલનામાં રૂપિયો મજબુત