મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વિદેશી ચલણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડોલર, યોન મોંગા-યુરો, પાઉન્ડ સસ્તા
વાર્તા

મુંબઈ(વાર્તા) વિશ્વના પ્રમુખ ચલણના આજે રૂપિયામાં ખરીદ-વેચાણ દર આજે આ પ્રમાણે છે. થોમસ કુક દ્વારા જારી રકમ રૂપિયામાં ક્રય-વિક્રય અમેરિકી ડોલર-37.35...41.40, સ્ટર્લિંગ પાઉન્ડ-72.90...80.20, યુરો-53.95...59.75, ઓસ્ટ્રેલિયન ડોલર-33.80...36.60, કેનેડિયન ડોલર-36.75...41.25, હોંગકોંગ ડોલર-4.65...5.50, જાપાની યોન પ્રતિ 100. 34.55...38.20, સિંગાપુર ડોલર-25.60...29.95, કતર રિયાલ-10.15...11.55, સાઉદી રિયાલ-9.90...11.25 રહ્યા હતા.
ઘણું બધુ
ડોલર અને યુરોના સંદર્ભ દર
ડોલરની તુલનામાં રૂપિયો કમજોર
ડોલરની તુલનામાં રૂપિયો મજબુત