મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વિદેશી ચલણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડોલર, પાઉન્ડ અને યૂરોના ભાવ ઉંચા
વાર્તા

મુંબઈ(વાર્તા) વિશ્વની પ્રમુખ મુદ્રાઓમાં રૂપિયાની ખરીદ તથા વેચાણના દર આજે આ મુજબ રહ્યા હતા. થોમસ કુક દ્વારા જારી મુદ્રા રૂપિયામાં ક્રય...વિક્રય અમેરિકી ડોલર-37.95...42.10, સ્ટર્લિંગ પાઉન્ડ-75.60...83.20, યૂરો-57.40...63.70, ઓસ્ટ્રેલીયન ડોલર-35.75...38.75, કેનેડિયન ડોલર-37.75...42.35, હોંગકોંગ ડોલર-04.75...05.60, જાપાની યેન (પ્રતિ 100)- 36.40...40.30, સિંગાપુર ડોલર-26.50, 31.00, કતાર રિયાલ-10.35...11.70, સાઉદી રિયાલ-10.05...11.40 રહ્યો હતો.
ઘણું બધુ
ડોલર અને યૂરો માટે સંદર્ભ
પાઉન્ડ, યૂરો અને યેન મોંઘા
ડોલર, પાઉન્ડ, યેન સસ્તા
ડોલર તથા યૂરો માટે સંદર્ભ
ડોલર સામે રૂપિયો મજબૂત
ડોલર, યોન વધ્યા અને યુરો, પાઉન્ડ ઘટ્યાં