મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વિદેશી ચલણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડોલર કરતાં રૂપિયો સાત પૈસા મજબુત
વાર્તા

મુંબઈ(વાર્તા) આંતર બેંકિંગ મુદ્રા બજારમાં આજે ડોલરની તુલનામાં રૂપિયો સાત પૈસા મજબુત રહ્યો હતો. કારોબારની સમાપ્તિ પર એક ડોલરની કિંમત 40.31...40.32 રહી હતી. ડીલરોનુ માનવુ છે કે, શેરબજારમાં નરમીના લીધે ડોલર-રૂપિયા કારોબાર સિમિત દાયરામાં રહ્યો હતો. ભારતીય રિઝર્વ બેંકે ડોલરના મુકાબલે સંદર્ભ દર ત્રણ પૈસા વધારીને 40.29 રૂપિયા પ્રતિ ડોલર નક્કી કર્યો છે.
ઘણું બધુ
ડોલર, પાઉન્ડ અને યૂરોના ભાવ ઉંચા
ડોલર અને યૂરો માટે સંદર્ભ
પાઉન્ડ, યૂરો અને યેન મોંઘા
ડોલર, પાઉન્ડ, યેન સસ્તા
ડોલર તથા યૂરો માટે સંદર્ભ
ડોલર સામે રૂપિયો મજબૂત