મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વિદેશી ચલણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડોલરના મુકાબલે રૂપિયો 15 પૈસા મજબૂત
વાર્તા

મુંબઈ. દેશના શેરબજારમાં તેજીના સમાચારો મળતાની સાથે જ આંતર બેંકિંગ વિદેશી મુદ્રા બજારમાં આજે રૂપિયાએ 15 પૈસાની છલાંગ લગાવી છે. સત્ર દરમિયાન ડોલરની ઓછામાં ઓછી કિંમત 40.02 રૂપિયા અને વધુમાં વધુ કિંમત 40.20 રૂપિયા સુધી રહી હતી. આજે યૂરોનો ભાવ 35 પૈસા વધીને 62.31 રહ્યો હતો અને જાપાની યેન 39.90 રૂપિયા પર 40 પૈસા નીચો રહ્યો હતો.
ઘણું બધુ
ડોલર-પાઉન્ડ નરમ
અન્ય મુદ્રા કરતાં રૂપિયો મજબુત
ડોલર અને યૂરો માટે સંદર્ભ દર
શરૂઆતી કારોબારમાં રૂપિયો કમજોર
ડોલર કરતાં રૂપિયો સાત પૈસા મજબુત
ડોલર, પાઉન્ડ અને યૂરોના ભાવ ઉંચા