મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વિદેશી ચલણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાઉન્ડ, યુરો અને યેન મોંઘા
વાર્તા

મુંબઈ. વિશ્વની પ્રમુખ મુદ્રાઓના રૂપિયામાં ખરીદ અને વેચાણના દર આજે આ પ્રકારે રહ્યા હતા. થોમસ કુક દ્વારા જારી કરાયેલા મુદ્રાદર રૂપિયામાં ક્રય..વિક્રય અમેરિકન ડોલર 37.80-41.90, સ્ટર્લિંગ પાઉન્ડ 76.05-83.70, યૂરો 58.85-65.30, ઓસ્ટ્રેલીયન ડોલર 35.10-38.05, કેનેડીયન ડોલર 36.65-41.15, હોંગકોંગ ડોલર 04.75-05.55, જાપાની યેન (પ્રતિ 100) 37.55-41.50, સિંગાપુર ડોલર 26.65-31.15, કતર રિયાલ 10.30-11.70, સાઉદી રિયાલ 10.00-11.40 રહ્યો હતો.
ઘણું બધુ
ડોલરના મુકાબલે રૂપિયો 15 પૈસા મજબૂત
ડોલર-પાઉન્ડ નરમ
અન્ય મુદ્રા કરતાં રૂપિયો મજબુત
ડોલર અને યૂરો માટે સંદર્ભ દર
શરૂઆતી કારોબારમાં રૂપિયો કમજોર
ડોલર કરતાં રૂપિયો સાત પૈસા મજબુત