મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વિદેશી ચલણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડોલરની તુલનામાં રૂપિયો વધુ તુટ્યો

મુંબઈ. આંતર બેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો આજે અમેરિકી મુદ્રાની તુલનામાં 12 પૈસા વધુ તુટીને પાંચ સપ્તાહના ઓછામાં ઓછા સ્તર 40.17 રૂપિયા પ્રતિ ડોલર સુધી પહોંચી ગયો હતો. જાણકારોનુ માનવુ છે કે, તેલ કંપનીઓની ડોલરની માગની અસર બજાર ઉપર રહી હતી. કારોબાર દરમિયાન રૂપિયો 40.00 અને 4.1850 રૂપિયા પ્રતિ ડોલરના દાયરામાં રહ્યો હતો.
ઘણું બધુ
ડોલર તથા યૂરોના સંદર્ભ દર
પાઉન્ડ, યુરો અને યેન મોંઘા
ડોલરના મુકાબલે રૂપિયો 15 પૈસા મજબૂત
ડોલર-પાઉન્ડ નરમ
અન્ય મુદ્રા કરતાં રૂપિયો મજબુત
ડોલર અને યૂરો માટે સંદર્ભ દર