ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (3-4-08) ઉંઝા : જીરૂ 1200-1221 વરિયાળી 400-1175 ઈસબગુલ 650-1022 રાયડો 370-525 એરંડા 488-512 તલ 1731 સરસવ 661-1233 મેથી 531-625 અસાળીઓ 821-855 સુવા 561
રાજકોટ : બી.ટી. કપાસ 550-603 ઘઉં લોકવાન 200-227 ઘઉં ટુકડા 200-247 જુવાર 185-235 તુવેર 450-520 અડદ 210-530 મગ 350-475 ચણાં 475-490 વાલ દેશી 250-425 વાલ પાપડી 300-500 મઠ 305-365 ચોળી 400-650 તલ 1450-1795 જીરૂ 1451-1612 ધાણા 925-1150 મરચાં સુકા 600-1275
કલોલ : ઘઉં 190-236 એરંડા 496-506 ગવાર 360-368 બાજરી 163-178 રાયડો 465-477 ડાંગર 160-204 તુવેર 486-545 જવ 184-195
ગોંડલ : ઘઊં-લોકવાન 195-251 ઘઊં-ટુકડા 200-276 બાજરી 106 મકાઈ 145-163 જુવાર 163-178 કપાસ 450-594 મગ 200-286 ચણાં 401-481 વાલ 300-341 તુવેર 411-491 ચોળા 250-400 મગફળી-જીણી 510-559 મગફળી જાડી 500-590 સીંગદાણા-જાડા 651-748 સીંગદાણા-ફાડા 525-706 એરંડા 290-519 તલ 1121-1511 મેથી 331-641 જીરૂં 1001-1726 ડુંગળી 10-63 લસણ 120-337 ધાણા 850-1250 મરચાં ગોલા 700-1291
અમદાવાદ: બટાકા 35-65 ડુંગળી-નાસિક 70-90 ડુંગળી કાઠિયાવાડી 40-75 રીંગણ 20-140 રવૈયા 40-160 કોબીજ 20-60 ફુલાવર 40-140 વાલોર 200-300 દૂધી 40-260 ટામેટા 70-160 તુવેર 460-500 ભીંડા 200-550 વટાણા 200-500 ગીલોડાં 180-500 કારેલા 140-360 લીલા મરચાં 120-280 લીંબુ 200-600 આદુ 560-680 ગાજર 40-90 મેથી 80-120 ધાણા 60-140 મરચાં સુકા 150-520
|