મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > ગુજરાતના ગંજબજાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાત ગંજ બજારના ભાવ
વેબ દુનિયા

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (4-4-08)

ઉંઝા :
જીરૂ 1200-2050
વરિયાળી 440-1172
ઈસબગુલ 700-1036
રાયડો 380-532
એરંડા 475-522
તલ 1300-1570
સરસવ 590-760
મેથી 571-638
અસાળીઓ 855
સુવા 611

કલોલ :
ઘઉં 195-247
એરંડા 514-521
ગવાર 352-370
મગ 440-531
રાયડો 461-480
ડાંગર 155-204
તુવેર 425-499
જવ 174-185

ગોંડલ :
ઘઊં-લોકવાન 190-245
ઘઊં-ટુકડા 195-270
મકાઈ 400-596
જુવાર 150-186
કપાસ 150-171
મગ 200-376
ચણાં 400-490
વાલ 196-386
તુવેર 386-486
ચોળા 406-541
મગફળી-જીણી 510-558
મગફળી જાડી 500-593
સીંગદાણા-જાડા 700-745
સીંગદાણા-ફાડા 600-734
એરંડા 468-523
તલ 1261-1571
મેથી 451-656
જીરૂં 1101-1731

અમદાવાદ:
રીંગણ 20-120
રવૈયા 30-220
કોબીજ 20-70
ફુલાવર 40-160
વાલોર 240-320
દૂધી 40-220
ટામેટા 70-170
તુવેર 280-500
વટાણા 240-420
ભીંડા 200-520
ગીલોડાં 200-600
કારેલા 160-400
લીલા મરચાં 100-240
લીંબુ 400-620
આદુ 440-600
ગાજર 40-100
મેથી 40-140
ધાણા 80-140
મરચાં સુકા 100-500
ઘણું બધુ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત-માર્કેટયાર્ડોએ સજ્જડ બંધ પાળ્‍યો
ગુજરાતના માર્કેટ યાર્ડોમાં આજે હડતાળ
ગુજરાત ગંજ બજારના ભાવ