મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > ગુજરાતના ગંજબજાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાત ગંજ બજારના ભાવ

ગુજરાતમાં ઊંઝા, રાજકોટ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (8-4-08)

ઉંઝા :
જીરૂ 1300-1970
વરિયાળી 435-1101
ઈસબગુલ 725-1070
રાયડો 438-533
એરંડા 481-515
સરસવ 560-785
મેથી 545-635
સુવા 531

રાજકોટ :
બી.ટી. કપાસ 545-600
ઘઉં લોકવાન 200-230
ઘઉં ટુકડા 200-252
જુવાર 155-225
બાજરી 115-200
તુવેર 450-500
અડદ 150-450
મગ 405-465
ચણાં 435-455
વાલ દેશી 250-375
વાલ પાપડી 350-510
મઠ 300-400
ચોળી 400-600
સીંગદાણા 600-680
સીંગફાડા 600-660
મગફળી જાડી 550-571
મગફળી જીણી 540-556
તલ 1300-1560
જીરૂ 1412-1615
ધાણા 925-1200
મરચાં સુકા 445-1250

કલોલ :
ઘઉં 198-289
એરંડા 503-512
બાજરી 154-170
ગવાર 365-368
જુવાર 160-224
મગ 425-466
રાયડો 440-474
ડાંગર 150-205
તુવેર 465
જવ 181-199

અમદાવાદ:
બટાકા 40-70
ડુંગળી નાસિક 70-80
ડુંગળી કાઠિયાવાડી 40-70
રીંગણ 30-140
રવૈયા 50-180
કોબીજ 20-70
ફુલાવર 50-160
વાલોર 260-420
ટામેટા 60-170
દૂધી 60-240
તુવેર 400-600
વટાણા 450-610
ભીંડા 200-500
ગીલોડાં 140-400
કારેલા 140-340
લીલા મરચાં 60-240
લીંબુ 400-600
આદુ 440-640
ગાજર 40-120
બીટ 40-60
મેથી 80-100
ઘણું બધુ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત-માર્કેટયાર્ડોએ સજ્જડ બંધ પાળ્‍યો