મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > ગુજરાતના ગંજબજાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાત ગંજ બજારના ભાવ

ગુજરાતમાં ઊંઝા, કલોલ, અમદાવાદ અને ગોંડલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (10-4-08)

ઉંઝા :
જીરૂ 1001-1990
વરિયાળી 419-1090
ઈસબગુલ 715-1970
રાયડો 430-531
એરંડા 490-521
તલ 1235-1600
સરસવ 625-835
મેથી 521-593
સુવા 550-583

ગોંડલ :
ઘઊં-લોકવાન 180-235
ઘઊં-ટુકડા 190-270
મકાઈ 141-165
કપાસ 400-595
મગ 246-471
ચણાં 400-475
વાલ 221-411
તુવેર 351-466
ચોળા 501
મગફળી-જીણી 490-547
મગફળી જાડી 480-587
સીંગદાણા-જાડા 625-718
સીંગદાણા-ફાડા 475-671
એરંડા 490-506
તલ 1111-1351
મેથી 406-531
જીરૂં 1001-1676
ધાણા 851-1226

અમદાવાદ:
બટાકા 40-70
ડુંગળી નાસિક 60-80
ડુંગળી કાઠિયાવાડી 50-70
રીંગણ 50-200
રવૈયા 60-300
કોબીજ 30-80
ફુલાવર 50-200
વાલોર 200-360
દૂધી 50-240
ટામેટા 60-140
ગવાર 250-700
વટાણા 200-620
ભીંડા 200-600
ગીલોડાં 140-400
કારેલા 100-260
લીલા મરચાં 80-240
લીંબુ 400-600
આદુ 260-600
મેથી 80-200

કલોલ :
ઘઉં 190-277
એરંડા 509-515
બાજરી 160-172
ગવાર 354
જુવાર 136-225
મગ 421-470
રાયડો 430-468
ડાંગર 157-205
તુવેર 470
જવ 190-194
ઘણું બધુ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ