ગુજરાતમાં ઊંઝા, અમદાવાદ અને ગોંડલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (12-4-08) ઉંઝા : જીરૂ 1125-1951 વરિયાળી 400-1080 ઈસબગુલ 780-1040 રાયડો 421-523 એરંડા 500-526 સરસવ 595-825 મેથી 490-595 સુવા 435-557 રાજગરો 557
ગોંડલ : ઘઊં-લોકવાન 185-244 ઘઊં-ટુકડા 190-260 બાજરી 174 મકાઈ 152-167 કપાસ 450-597 મગ 256-426 ચણાં 430-479 વાલ 280-486 વાલ પાપડી 496 તુવેર 401-481 મગફળી-જીણી 510-555 મગફળી જાડી 490-589 સીંગદાણા-જાડા 621-731 સીંગદાણા-ફાડા 665-711 એરંડા 475-514 તલ 1071-1701 જીરૂં 900-1701 ધાણા 800-1221
અમદાવાદ: બટાકા 40-70 ડુંગળી નાસિક 65-75 ડુંગળી કાઠિયાવાડી 45-65 રીંગણ 30-160 રવૈયા 40-220 કોબીજ 30-100 ફૂલાવર 60-220 વાલોર 200-400 દૂધી 60-240 ટામેટા 60-120 ગવાર 250-750 વટાણા 200-460 ભીંડા 300-520 ગીલોડાં 100-400 કારેલા 100-300 લીલા મરચાં 80-240 લીંબુ 200-600 આદુ 400-640 ગાજર 60-160 મેથી 100-260 ધાણા 70-160
|