ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, કલોલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊંચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (15-4-08) ઊંઝા : જીરૂં 1090-1960 વરિયાળી 350-1001 ઈસબગુલ 600-1038 રાયડો 421-521 એરંડા 490-514 સરસવ 602-620 મેથી 520-550 સુવા 475-711 અસાળીયો 837
કલોલ ઘઉં 165-267 એરંડા 490-505 જુવાર 185-246 બાજરી 140-155 રાયડો 460-471 તુવેર 430 ડાંગર 130-208 મગ 425-450 જવ 175-196
રાજકોટ : બી.ટી. કપાસ 555-606 ઘઉં લોકવાન 200-225 ઘઉં ટુકડા 200-246 જુવાર 186-217 બાજરી 106-175 તુવેર 470-510 મગ 409-453 અડદ 210-537 ચણાં 355-453 વાલ દેશી 520-400 મગફળી જીણી 545-575 મગફળી જાડી 550-585 તલ 1300-1560 એરંડા 480-502 જીરૂ 1450-1625 મેથી 521-569
ગોંડલ : ઘઊં-લોકવાન 185-240 ઘઊં-ટુકડા 140-259 મકાઇ 139-176 કપાસ 115-172 મગ 191-431 ચણા 400-462 વાલ-દેશી 271-456 ચોળા 541-741 મઠ 291-311 તુવેર 350-461 મગફળી-જીણી 500-549 મગફળી જાડી 490-597 સીંગદાણા-જાડા 644-741 સીંગદાણા-ફાડા 660 તલ 1186-1336 મેથી 406-536 જીરૂ 800-1626 ધાણા 800-1171
અમદાવાદ: બટાકા 40-70 ડુંગળી-નાસિક 50-70 ડુંગળી કાઠિયાવાડી 40-60 રીંગણ 30-200 રવૈયા 30-240 ફુલાવર 40-220 કોબીજ 20-100 વટાણા 600-720 ટામેટા 50-120 ગવાર 200-600 કારેલા 80-340 ગિલોડા 100-460 લીલા મરચાં 80-260 લીંબુ 200-600 આદુ 400-640 ગાજર 40-90 મેથી 100-200 ધાણા 80-160
|