ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, કલોલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊંચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (16-4-08) ઊંઝા : જીરૂં 1000-1980 વરિયાળી 381-1060 ઈસબગુલ 695-1051 રાયડો 421-516 એરંડા 500-530 સરસવ 680-850 મેથી 527-538 તલ 1540
કલોલ ઘઉં 165-278 એરંડા 495-505 ગવાર 350-354 જુવાર 175-210 બાજરી 140 રાયડો 460-480 તુવેર 435-475 ડાંગર 134-205 મગ 425-440 જવ 179-189
રાજકોટ : બી.ટી. કપાસ 445-606 ઘઉં લોકવાન 200-230 ઘઉં ટુકડા 200-250 જુવાર 180-218 બાજરી 107-176 તુવેર 465-511 મગ 406-452 અડદ 170-449 ચણાં 415-450 વાલ દેશી 248-420 મગફળી જીણી 445-475 મગફળી જાડી 550-593 તલ 1100-1190 એરંડા 446-499 જીરૂ 1520-1650 મેથી 518-560
ગોંડલ : ઘઊં-લોકવાન 200-239 ઘઊં-ટુકડા 201-254 બાજરી 101 જુવાર 125 મકાઇ 151-165 કપાસ 400-606 મગ 300 ચણા 391-459 વાલ-દેશી 251-491 ચોળા 516-711 મઠ 286 તુવેર 350-450 મગફળી-જીણી 510-561 મગફળી જાડી 500-609 સીંગદાણા-જાડા 682-650 સીંગદાણા-ફાડા 550-616 તલ 1081-1711 મેથી 401-491 જીરૂ 831-1591 ધાણા 831-1091 વરિયાળી 400
અમદાવાદ: બટાકા 40-70 ડુંગળી-નાસિક 50-70 ડુંગળી કાઠિયાવાડી 40-60 રીંગણ 40-180 રવૈયા 50-200 ફુલાવર 40-200 કોબીજ 20-100 ટામેટા 40-100 ગવાર 400-720 કાકડી 100-340 ગિલોડા 120-400 દૂધી 50-140 લીલા મરચાં 80-260 લીંબુ 200-600 આદુ 500-660 ગાજર 40-100 મેથી 100-200 ધાણા 80-180
|