મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > ગુજરાતના ગંજબજાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાત ગંજ બજારના ભાવ
વેબ દુનિયા

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, કલોલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊંચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (17-4-08)

ઊંઝા :
જીરૂં 1125-1900
વરિયાળી 321-961
ઈસબગુલ 750-1061
રાયડો 413-524
એરંડા 490-512
સરસવ 641-807
મેથી 525-538
તલ 1460-1500
સુવા 435-85

કલોલ
ઘઉં 160-264
એરંડા 497-509
ગવાર 341-350
જુવાર 218
બાજરી 175
રાયડો 465-473
તુવેર 446
ડાંગર 161-191
મગ 423-430
જવ 162-183

રાજકોટ :
બી.ટી. કપાસ 445-606
ઘઉં લોકવાન 200-230
ઘઉં ટુકડા 200-250
જુવાર 180-218
બાજરી 107-176
તુવેર 465-511
મગ 406-452
અડદ 170-449
ચણાં 415-450
વાલ દેશી 248-420
મગફળી જીણી 445-475
મગફળી જાડી 550-593
તલ 1100-1190
એરંડા 446-499
જીરૂ 1520-1650
મેથી 518-560

ગોંડલ :
ઘઊં-લોકવાન 200-238
ઘઊં-ટુકડા 205-260
મકાઇ 151-170
કપાસ 400-605
મગ 301-401
ચણા 401-459
વાલ-દેશી 300-471
વાલ પાપડી 501-506
તુવેર 341-456
મગફળી-જીણી 500-521
મગફળી જાડી 490-600
સીંગદાણા-જાડા 650-701
સીંગદાણા-ફાડા 461-690
મેથી 381-536
જીરૂ 1001-1631
ધાણા 821-1066

અમદાવાદ:
બટાકા 40-70
ડુંગળી-નાસિક 50-70
ડુંગળી કાઠિયાવાડી 40-60
રીંગણ 40-160
રવૈયા 60-220
ફુલાવર 50-220
કોબીજ 20-100
ટામેટા 40-100
ગવાર 160-520
કાકડી 80-350
ગિલોડા 100-400
દૂધી 50-150
લીલા મરચાં 80-200
લીંબુ 200-560
આદુ 400-600
ગાજર 40-140
મેથી 100-200
ધાણા 80-180
ઘણું બધુ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ