મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > ગુજરાતના ગંજબજાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાત ગંજ બજારના ભાવ
વેબ દુનિયા

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (19-4-08)

ઊંઝા :
જીરૂં 1000-1962
વરિયાળી 300-951
ઈસબગુલ 700-1068
રાયડો 415-495
એરંડા 475-514
તલ 1375-1485
સરસવ 725
મેથી 521-545
સુવા 461

રાજકોટ :
બી.ટી. કપાસ 536-604
ઘઉં લોકવાન 200-228
ઘઉં ટુકડા 200-247
જુવાર 165-200
બાજરી 177-205
તુવેર 380-470
મગ 390-440
ચણાં 380-440
અડદ 125-476
વાલ દેશી 380-446
વાલ-પાપડી 401-505
મઠ 305-345
ચોળી 450-555
સીંગદાણા 600 -670
મગફળી જાડી 527-585
તલ 1300-1511
એરંડા 460-500
જીરૂ 1519-1651

ગોંડલ :
ઘઊં-લોકવાન 200-233
ઘઊં-ટુકડા 205-255
બાજરી 135-165
મકાઈ 155-166
કપાસ 400-605
મગ 350
ચણા 391-453
વાલ 300-471
વાલ પાપડી 331-511
તુવેર 296-461
મગફળી-જીણી 510-546
મગફળી જાડી 490-589
સીંગદાણા-જાડા 692-719
સીંગદાણા-ફાડા 550-711
એરંડા 480-511
તલ 1041-1296
જીરૂં 1001-1711
મેથી 316-500
ધાણા 850-1061

અમદાવાદ:
બટાકા 40-70
ડુંગળી-નાસિક 50-70
ડુંગળી કાઠિયાવાડી 30-60
રીંગણ 40-220
રવૈયા 60-220
કોબીજ 20-80
ફુલાવર 60-220
ટામેટા 50-120
દૂધી 40-180
વાલોર 220-460
ભીંડા 200-450
કાકડી 50-320
વટાણા 600-730
કારેલા 80-300
ગિલોડા 80-460
લીંબુ 200-600
આદુ 540-600
બીટ 100-200
ગાજર 60-140
ધાણા 80-200
ઘણું બધુ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ