મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > ગુજરાતના ગંજબજાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાત ગંજ બજારના ભાવ
વેબ દુનિયા

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, કલોલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (22-4-08)

ઊંઝા :
જીરૂં 1350-1960
વરિયાળી 325-972
ઈસબગુલ 656-1063
રાયડો 411-512
એરંડા 488-503
સરસવ 575-772
મેથી 515-572
સુવા 411-500

કલોલ :
ઘઉં 168-269
એરંડા 505-508
રાયડો 445-460
જુવાર 165-220
ડાંગર 170-198
જવ 164-184
ગવાર 340-346
તુવેર 421-436

રાજકોટ :
બી.ટી. કપાસ 535-598
ઘઉં લોકવાન 200-228
ઘઉં ટુકડા 200-250
જુવાર 165-235
બાજરી 178-195
તુવેર 350-500
મગ 400-450
ચણાં 380-447
અડદ 148-486
વાલ દેશી 270-430
વાલ-પાપડી 345-450
મઠ 300-350
ચોળી 400-700
મગફળી નાની 550-570
મગફળી જાડી 525-585
તલ 1290-1480
એરંડા 460-497
જીરૂ 1551-1680

ગોંડલ :
ઘઊં-લોકવાન 195-244
ઘઊં-ટુકડા 200-270
બાજરી 131
જુવાર 172
મકાઈ 151-171
કપાસ 450-593
મગ 261-451
ચણા 400-455
વાલ 266-426
તુવેર 316-446
મગફળી-જીણી 490-585
મગફળી જાડી 500-525
સીંગદાણા-જાડા 693-731
સીંગદાણા-ફાડા 500-672
એરંડા 470-515
તલ 1511-1426
જીરૂં 1201-1731
મેથી 401-502
ધાણા 850-1121

અમદાવાદ:
બટાકા 40-75
ડુંગળી-નાસિક 40-70
ડુંગળી કાઠિયાવાડી 30-60
રીંગણ 50-180
રવૈયા 60-240
કોબીજ 30-100
ફુલાવર 60-250
ટામેટા 40-120
દૂધી 40-160
વાલોર 200-360
ભીંડા 100-450
કાકડી 80-380
વટાણા 500-680
લીંબુ 300-620
આદુ 600-660
ગાજર 50-120
મેથી 100-200
ધાણા 80-240
ઘણું બધુ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ