ગુજરાતમાં ગોંડલ, કલોલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (24-4-08) કલોલ : ઘઉં 165-262 એરંડા 507-512 રાયડો 450-460 ડાંગર 150-203 જવ 170-177 ગવાર 344-345 તુવેર 415-425 મગ 418-425
રાજકોટ : બી.ટી. કપાસ 535-605 ઘઉં લોકવાન 182-228 ઘઉં ટુકડા 179-250 જુવાર 170-203 બાજરી 125-195 તુવેર 450-470 મગ 400-450 ચણાં 380-452 અડદ 150-488 વાલ દેશી 280-430 વાલ-પાપડી 350-475 મઠ 300-325 ચોળી 400-700 મગફળી નાની 535-570 મગફળી જાડી 525-588 તલ 1376-1534 એરંડા 460-497 જીરૂ 1567-1710
ગોંડલ : ઘઊં-લોકવાન 190-245 ઘઊં-ટુકડા 195-260 જુવાર 148-170 કપાસ 400-600 ચણા 400-461 વાલ 271-471 તુવેર 80-426 મગફળી-જીણી 500-542 મગફળી જાડી 490-587 સીંગદાણા-જાડા 651-700 સીંગદાણા-ફાડા 591-691 એરંડા 450-517 તલ 1031-1343 જીરૂં 1201-1731 મેથી 301-506 ધાણા 850-1036
અમદાવાદ: બટાકા 30-60 ડુંગળી-નાસિક 60-70 ડુંગળી કાઠિયાવાડી 40-60 રીંગણ 50-200 રવૈયા 70-260 કોબીજ 20-80 ફુલાવર 60-260 ટામેટા 30-70 દૂધી 60-220 વાલોર 200-280 ભીંડા 210-450 કાકડી 120-280 વટાણા 60-620 લીલાં મરચાં 60-200 લીંબુ 400-700 આદુ 400-600 ગાજર 70-200 મેથી 80-200 ધાણા 100-300
|