ગુજરાતમાં ઉંઝા, ગોંડલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (26-4-08)
ઉંઝા: જીરૂ 1050-2050 વરિયાળી 355-850 રાયડો 361-505 ઈસબગુલ 741- 1065 સુવા 490-495 અજમો 630 સરસવ 555 એરંડા 475-502 તલ 1585-1625 મેથી 525-581 અસાળીયો 687
રાજકોટ : બી.ટી. કપાસ 545-611 ઘઉં લોકવાન 198-220 ઘઉં ટુકડા 206-240 જુવાર 190-214 બાજરી 130-170 તુવેર 440-510 મગ 445-475 ચણાં 473-502 અડદ 205-417 વાલ દેશી 280-425 વાલ-પાપડી 275-350 મઠ 340-380 ચોળી 450-565 મગફળી નાની 541-581 મગફળી જાડી 570-609 તલ 1400-1688 એરંડા 509-519 જીરૂ 1590-1800
ગોંડલ : ઘઊં-લોકવાન 190-235 ઘઊં-ટુકડા 195-255 કપાસ 451-596 મકાઈ 150-163 મગ 241-336 ચણા 400-466 વાલ 306-496 મઠ 306 તુવેર 366-421 મગફળી-જીણી 500-540 મગફળી જાડી 490-587 સીંગદાણા-જાડા 726 સીંગદાણા-ફાડા 685-701 એરંડા 470-515 તલ 1000-1350 જીરૂં 1000-1821 મેથી 376-541 ધાણા 800-1031
અમદાવાદ: બટાકા 30-70 ડુંગળી-નાસિક 50-70 ડુંગળી કાઠિયાવાડી 30-60 રીંગણ 50-180 રવૈયા 60-240 કોબીજ 20-100 ફુલાવર 100-300 ટામેટા 50-110 દૂધી 50-160 વાલોર 200-300 ભીંડા 200-400 વટાણા 500-640 લીલાં મરચાં 60-220 લીંબુ 400-700 આદુ 200-640 ગાજર 400-640 મેથી 60-160 ધાણા 100-200
|