ગુજરાતમાં ઉંઝા, ગોંડલ, કલોલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (28-4-08)
ઉંઝા: જીરૂ 1050-2119 વરિયાળી 320-980 રાયડો 415-502 ઈસબગુલ 700-1056 સુવા 510 એરંડા 470-504 તલ 1511-1631 મેથી 525 કલોલ : ઘઉં 168-243 એરંડા 497-504 રાયડો 447-455 ડાંગર 160-195 જવ 160-189 ગવાર 347-350 બાજરી 150-158
રાજકોટ : બી.ટી. કપાસ 550-600 ઘઉં લોકવાન 183-232 ઘઉં ટુકડા 185-250 જુવાર 170-203 બાજરી 168-2101 તુવેર 450-490 મગ 390-555 ચણાં 386-446 અડદ 140-461 વાલ દેશી 350-466 વાલ-પાપડી 400-475 મઠ 300-340 ચોળી 400-700 મગફળી નાની 555-568 મગફળી જાડી 545-582 તલ 1371-1478 એરંડા 472-500 જીરૂ 1715-1892
અમદાવાદ: બટાકા 30-70 ડુંગળી-નાસિક 60-70 ડુંગળી કાઠિયાવાડી 30-60 રીંગણ 40-220 રવૈયા 60-280 કોબીજ 20-80 ફુલાવર 100-300 ટામેટા 40-80 દૂધી 50-160 વાલોર 180-300 કાકડી 60-250 વટાણા 600-700 ગીલોડા 120-450 કારેલાં 100-320 લીલાં મરચાં 100-240 આદુ 400-640 ગાજર 80-160 મેથી 100-200 ધાણા 100-280
|