મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > ગુજરાતના ગંજબજાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાત ગંજ બજારના ભાવ
વેબ દુનિયા

ગુજરાતમાં ઉંઝા, ગોંડલ, કલોલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (30-4-08)

ઉંઝા:
જીરૂ 1000-2015
વરિયાળી 305-945
રાયડો 410-509
ઈસબગુલ 711-1061
સુવા 505-571
એરંડા 425-503
મેથી 490-501

કલોલ :
ઘઉં 170-259
એરંડા 307-309
રાયડો 454-460
ડાંગર 150-205
મગ 410
ગવાર 360
જવ 160-189
જુવાર 180

રાજકોટ :
બી.ટી. કપાસ 545-599
ઘઉં લોકવાન 183-232
ઘઉં ટુકડા 186-250
જુવાર 185-235
બાજરી 172-210
તુવેર 400-500
મગ 380-545
ચણાં 390-441
અડદ 145-463
વાલ દેશી 335-445
વાલ-પાપડી 400-465
મઠ 300-340
ચોળી 380-690
મગફળી નાની 540-567
મગફળી જાડી 555-596
તલ 1351-1485
એરંડા 465-495
જીરૂ 1772-1928

ગોંડલ :
ઘઊં-લોકવાન 190-250
ઘઊં-ટુકડા 195-270
મકાઈ 140-148
કપાસ 450-597
મગ 200-450
ચણાં 420-465
વાલ 301-471
વાલ-પાપડી 341-466
તુવેર 381-461
ચોળા 261
મગફળી-જીણી 507-563
મગફળી જાડી 490-599
સીંગદાણા-જાડા 690-726
સીંગદાણા-ફાડા 651-711
એરંડા 470-517
તલ 1141-1476
મેથી 406-531
જીરૂં 1246-1966
ધાણા 800-1041

અમદાવાદ:
બટાકા 30-70
ડુંગળી-નાસિક 50-70
ડુંગળી કાઠિયાવાડી 40-60
રીંગણ 40-200
રવૈયા 60-280
કોબીજ 20-70
ફુલાવર 100-240
ટામેટા 40-100
દૂધી 40-140
વાલોર 200-280
વટાણા 400-560
ગીલોડા 100-340
કારેલાં 800-280
લીલાં મરચાં 100-260
લીંબુ 300-600
આદુ 400-640
ગાજર 60-200
મેથી 100-200
ધાણા 100-260
ઘણું બધુ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ