મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > ગુજરાતના ગંજબજાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાત ગંજ બજારના ભાવ
વેબ દુનિયા

ગુજરાતમાં ઉંઝા, ગોંડલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (5-5-08)

ઉંઝા:
જીરૂ 1200-2132
વરિયાળી 350-1045
રાયડો 425-493
ઈસબગુલ 715-1056
સુવા 528
એરંડા 480-488
સરસવ 741-771
મેથી 554

રાજકોટ :
બી.ટી. કપાસ 548-599
ઘઉં લોકવાન 184-221
ઘઉં ટુકડા 188-239
જુવાર 200-218
બાજરી 167-202
તુવેર 390-495
મગ 470-550
ચણાં 350-446
અડદ 150-500
વાલ દેશી 338-390
વાલ-પાપડી 415-470
મઠ 300-340
ચોળી 415-470
મગફળી નાની 510-555
મગફળી જાડી 514-564
તલ 1200-1451
એરંડા 448-481
જીરૂ 1778-1955

ગોંડલ :
ઘઊં-લોકવાન 190-232
ઘઊં-ટુકડા 195-265
બાજરી 142-157
મકાઈ 140-171
કપાસ 316-597
મગ 200-446
ચણાં 400-451
વાલ 250-461
વાલ પાપડી 261-456
તુવેર 346-461
મગફળી જાડી 490-589
મગફળી જીણી 480-530
સીંગદાણા-જાડા 572-700
સીંગદાણા-ફાડા 503-680
એરંડા 431-506
તલ 1092-1546
મેથી 416-551
જીરૂં 1201-1981
ધાણા 811-1056

અમદાવાદ:
બટાકા 20-70
ડુંગળી-નાસિક 50-60
ડુંગળી કાઠિયાવાડી 40-60
રીંગણ 40-70
રવૈયા 80-260
કોબીજ 20-80
ફુલાવર 100-200
ટામેટા 40-120
દૂધી 40-120
વાલોર 200-320
ગીલોડા 100-420
કારેલાં 100-260
લીલાં મરચાં 60-260
લીંબુ 200-600
આદુ 560-640
મેથી 100-200
ધાણા 100-240
ઘણું બધુ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાત ગંજ બજારના ભાવ