ગુજરાતમાં ઉંઝા, ગોંડલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (8-5-08)
ઉંઝા: જીરૂ 1200-2116 વરિયાળી 331-1031 રાયડો 446-550 ઈસબગુલ 751-1090 સુવા 528 એરંડા 471-502 સરસવ 741 મેથી 553 તલ 1475 અજમો 650-655
કલોલ: ઘઉં 173-247 એરંડા 446-500 ગવાર 354-360 મગ 405 બાજરી 142-168 રાયડો 476 -487 ડાંગર 160-216 રાજકોટ : બી.ટી. કપાસ 552-597 ઘઉં લોકવાન 184-218 ઘઉં ટુકડા 187-234 જુવાર 180-225 બાજરી 137-188 તુવેર 400-500 મગ 400-515 ચણાં 355-432 અડદ 150-481 વાલ દેશી 200-370 વાલ-પાપડી 350-425 મઠ 300-370 ચોળી 400-750 મગફળી નાની 510-550 મગફળી જાડી 515-577 તલ 1350-1454 એરંડા 450-488 જીરૂ 1752-1951
ગોંડલ : ઘઊં-લોકવાન 192-245 ઘઊં-ટુકડા 195-261 જુવાર 191-211 મકાઈ 153-169 કપાસ 400-601 મગ 266-446 ચણાં 391-450 વાલ 250-456 વાલ પાપડી 286-477 તુવેર 346-400 મગફળી જાડી 490-594 મગફળી જીણી 500-561 સીંગદાણા-જાડા 600-711 સીંગદાણા-ફાડા 521-685 એરંડા 460-515 તલ 1091 મેથી 406-525 જીરૂં 1011-1041 ધાણા 800-1041
અમદાવાદ: બટાકા 30-65 ડુંગળી-નાસિક 55-65 ડુંગળી કાઠિયાવાડી 40-60 રીંગણ 50-80 રવૈયા 60-260 કોબીજ 20-80 ફુલાવર 100-250 ટામેટા 60-140 દૂધી 40-120 વાલોર 200-320 ગીલોડા 120-450 કારેલાં 100-200 લીલાં મરચાં 60-160 લીંબુ 100-600 આદુ 580-680 મેથી 100-300 ધાણા 100-260
|