ગુજરાત ગંજ બજારના ભાવ
ગુજરાતમાં ગોંડલ, અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (12-5-08)
કલોલ: ઘઉં 170-442 એરંડા 500-510 ગવાર 355-365 બાજરી 142-168 રાયડો 475 -506 ડાંગર 167-230 જવ 180-191 તુવેર 415-430
ગોંડલ : ઘઊં-લોકવાન 190-235 ઘઊં-ટુકડા 195-265 જુવાર 190-192 મકાઈ 149-166 કપાસ 450-606 મગ 300-611 ચણાં 404-440 વાલ 200-446 વાલ પાપડી 291-366 તુવેર 366-426 મગફળી જાડી 409-580 મગફળી જીણી 510-569 સીંગદાણા-જાડા 620-751 સીંગદાણા-ફાડા 576-722 એરંડા 451-515 તલ 1000-1486 મેથી 406-556 જીરૂં 1100-1981 ધાણા 850-1031
અમદાવાદ: બટાકા 30-70 ડુંગળી-નાસિક 50-65 ડુંગળી કાઠિયાવાડી 40-60 રીંગણ 50-120 રવૈયા 60-160 કોબીજ 30-100 ફુલાવર 120-240 ટામેટા 50-140 દૂધી 30-120 વાલોર 300-400 ગીલોડા 120-500 કારેલાં 100-240 લીલાં મરચાં 160-500 લીંબુ 100-500 આદુ 600-720 મેથી 100-300 ધાણા 80-150
|