ગુજરાતમાં ઉંઝા, ગોંડલ, રાજકોટ, કલોલ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....
ગુજરાતના ગંજ બજારના ભાવ (13-5-08)
ઉંઝા: જીરૂ 1100-2050 વરિયાળી 325-911 રાયડો 445-548 ઈસબગુલ 611-1049 સુવા 531-555 એરંડા 491-502 સરસવ 680-791 મેથી 491-530 તલ 1401-1531 અજમો 605-635
કલોલ: ઘઉં 178-258 એરંડા 503-509 ગવાર 363 બાજરી 148-172 રાયડો 497-508 ડાંગર 140-231 જવ 185-198 તુવેર 407 રાજકોટ : બી.ટી. કપાસ 545-609 ઘઉં લોકવાન 185-230 ઘઉં ટુકડા 190-247 જુવાર 171-210 બાજરી 114-190 તુવેર 401-504 મગ 450-550 ચણાં 421-444 અડદ 160-483 વાલ દેશી 250-375 વાલ-પાપડી 300-452 મઠ 300-360 ચોળી 500-750 મગફળી નાની 516-570 મગફળી જાડી 520-582 તલ 1200-1450 એરંડા 475-499 જીરૂ 1730-1930
ગોંડલ : ઘઊં-લોકવાન 190-233 ઘઊં-ટુકડા 195-255 જુવાર 166-181 મકાઈ 141-161 કપાસ 446-605 મગ 286-566 ચણાં 401-454 વાલ 226-441 વાલ પાપડી 311-391 તુવેર 336-446 મગફળી જાડી 490-588 મગફળી જીણી 490-571 સીંગદાણા-જાડા 665-727 સીંગદાણા-ફાડા 530-711 એરંડા 461-506 તલ 1101-1501 મેથી 416-583 જીરૂં 1201-1931 ધાણા 850-1031
અમદાવાદ: બટાકા 20-70 ડુંગળી-નાસિક 40-60 ડુંગળી કાઠિયાવાડી 40-50 રીંગણ 50-160 રવૈયા 60-220 કોબીજ 40-900 ફુલાવર 20-40 ટામેટા 60-160 દૂધી 20-90 વાલોર 300-400 ગીલોડા 100-300 લીલાં મરચાં 100-340 લીંબુ 160-500 આદુ 620-740 મેથી 150-300 ધાણા 100-200
|