મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > ગુજરાતના ગંજબજાર > ગુજરાતના ગંજ બજારના ભાવ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતના ગંજ બજારના ભાવ
વેબ દુનિયા

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (5-3- 09)

કલોલઃ
ઘઉં 191-254
એરંડા 415-425
ગવાર 300-305
બાજરી 187-355
મગ 400-588
ડાંગર 165-299
અડદ 566
મઠ 460-550


ઉંઝા :
જીરૂ 1100-2390
વરીયાળી 700-1920
ઈસબગુલ 900-1081
રાયડો 315-447
સુવા 765-726
તલ 1039-1155
મેથી 505


ગોંડલ :
ઘઊં-લોકવાન 190-250
ઘઊં-ટુકડા 195-281
બાજરી 166-289
મકાઈ 172-585
કપાસ 480-570
મગ 356-465
ચણા 385-499
વાલ 556-861
અડદ 435-540
મઠ 696
તુવેર 481-641
મગફળી-જીણી 385-729
મગફળી જાડી 400-460
સીંગદાણા-જાડા 485-529
સીંગદાણા-ફાડા 423-472
એરંડા 422-456
તલ 925-1011
મેથી 311-513
જીરૂં 1001-2015
ધાણા 600-1211



અમદાવાદ:
બટાકા 70-100
ડુંગળી 220-260
ડુંગળી કાઠ્યાવાડી 200-230
રીંગણ 40-80
રવૈયા 40-260
કોબિઝ 70-100
ફૂલાવર 80-100
ટામેટા 40-90
દૂધી 20-80
લિંબુ 400-500
લીલા મરચા 100-200
મેથી 80-160
ધાણા 100-160


રાજકોટ :
બી.ટી. કપાસ 485-545
ઘઉ લોકવાન 198-250
ઘઉ ટુકડા 199-260
જુવાર 192-265
બાજરી 190-206
તુવેર 600-680
ચણા 630-720
મગ 500-700
વાલદેશી 675-700
વાલ પાપડી 505-758
ચોળા 425-655
મેથી 380-440
સીંગદાણા 510-656
એરંડા 415-449
તલ 1131-1300
જીરૂ 1450-1875



સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગુજરાતના ગંજ બજારના ભાવ
ગુજરાતના ગંજ બજારના ભાવ
ગુજરાતના ગંજ બજારના ભાવ
ગુજરાતના ગંજ બજારના ભાવ
ગુજરાતના ગંજ બજારના ભાવ
ગુજરાતના ગંજ બજારના ભાવ