મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > શેર સૂચકાંક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સેન્સેક્સમાં 110 પોઈન્ટનો વધારો

મુંબઇ. આજે શુક્રવારે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 110 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 110 પોઈન્ટ વધીને 15,467ની સપાટીએ પહોંચી ગયો હતો. જેમાં મુખ્ય શેરો જેવા કે રીલાયન્સ પેટ્રો, રીલાયન્સ એનર્જી, સેલ, હીન્દાલ્કો, સત્યમ અને એચસીએલના શેરોમાં સારૂ ઓપનીંગ જોવા મળ્યું હતું.

આ બાજૂ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નીફ્ટી ઈન્ડેક્સ પણ બજાર ખુલતાની સાથે જ 24 પોઈન્ટ વધીને 4,647ની સપાટીએ પહોંચી ગયો હતો.
ઘણું બધુ
શેર બજારમાં જુઓ અને પ્રતિક્ષા કરો
સેન્સેક્સમાં 846.63 પોઈન્ટનો ઘટાડો
શેરબજારમાં 204 પોઈન્ટનો વધારો
શેરબજારમાં કડાકા સાથે ઘટાડો ચાલુ છે !
સેન્સેક્સ 900 અંકના ઘટાડા સાથે ધબાયનમઃ
આજે બજેટ થી શેરબજાર ઘટીને બંધ