મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > શેર સૂચકાંક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શેરબજારમાં કડાકો-15,088 પોઇંટસ પર ખુલ્યો
આજે સવારે મુંબઇ શેરબજારમાં 672.49 પોઇંટસના ઘટાડો

મુંબઈ. મુંબઈ શેરબજારનો સંવેદનશીલ ઈન્ડેક્સ આજે 672.49 પોઇંટસના ઘટાડા સાથે 15,088.03ની સપાટી પર ખુલ્યો હતો. તેવીજ રીતે આ બાજુ નીફ્ટી પણ 200.15 પોઇંટસ ઘટીને 4,545.65ની સપાટી પર હતો.

રિલાયન્સ, રિલાયન્સ પેટ્રો, રિલાયન્સ એનર્જી, ડીએલએફ, એનટીપીસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને યુનાઈટેડ લીમીટેડ સારી શરુઆત કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં. તેવીજ રીતે આ બાજુ નીફ્ટી પણ 200.15 પોઇંટસ ઘટીને 4,545.65ની સપાટી પર હતો.
ઘણું બધુ
સેન્સેક્સમાં 400 પોઈન્ટનો વધારો
સેન્સેક્સમાં 110 પોઈન્ટનો વધારો
શેર બજારમાં જુઓ અને પ્રતિક્ષા કરો
સેન્સેક્સમાં 846.63 પોઈન્ટનો ઘટાડો
શેરબજારમાં 204 પોઈન્ટનો વધારો
શેરબજારમાં કડાકા સાથે ઘટાડો ચાલુ છે !