મુખ પૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > શેર સૂચકાંક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આજે બીએસઇ, એનએસઇ, ફોરેક્સ બંધ

મુંબઇ. કેન્દ્ર સરકારે આજે 14મી એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિના શુભ અવસર પર દેશભરમાં જાહેર રજા ઘોષિત કરી હોવાથી આજે તમામ શેરબજારો બંધ રહેશે. ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ હોવાથી આજે સોમવારે મુંબઈ શેરબજાર, નેશનલ સ્ટોક એક્સચેન્જ, ફોરેક્સ અને મની માર્કેટ્સ બંઘ રહશે.

આવતીકાલ મંગળવાર સવારે મુંબઈ શેરબજારમાં કડાકો બોલશે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. આજે અમેરિકા તેમજ એશિયાના બજારોમાં કડાકાનો માહોલ જોવા મળ્યો ે.
ઘણું બધુ
14મી એપ્રિલે શેરબજાર બંધ
સેન્સેક્સ 112.64 પોઈન્ટ વધ્યો
બીએસઇ 88.3 અંક વધીને 15,675
બીએસઇ 15,588 પર બંધ
બીએસઇ અને એનએસઇના છેલ્લાં સૂચકાંકો
બીએસઇ અને એનએસઇના છેલ્લાં સૂચકાંકો