રાજેશ એક્સપોર્ટર્સ લિ. એ 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત થતા વર્ષના નાણાકીય પરિણામ જાહેર કરી દીધુ છે, તેમના મુજબ આ વર્ષ કંપનીનો ચોખ્ખો નફો 87.37 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષે 206.56 કરોડ રૂપિયા હતો. કંપનીના વેચાણ અને પરિચાલનથી મળેલ કુલ આવક 12,341.77 કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષે 8667.01 કરોડ રૂપિયા હતી. બીજી આવક 26.65 કરોડ રૂપિયા રહી.
|