ઘરેણા બનાવનારી દેશની અગ્રણી કંપની ગીતાંજલિ જેમ્સે નાણાકીય વર્ષ 2008-09માં 150.58 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો, જે આ પહેલા નાણાકીય વર્ષમાં 160.69 કરોડ રૂપિયાની તુલનામાં છ ટકા ઓછો છે.
કંપનીએ આજે જણાવ્યુ કે આ નાણાકીય વર્ષમાં તેનો કુલ વેપાર 5088.87 કરોડ રૂપિયાનો રહ્યો, જ્યારે કે નાણાકીય વર્ષ 2007-08માં આ 4831.73 કરોડ રૂપિયાનો રહ્યો હતો.
કંપનીના નિદેશક મંડળે પ્રતિ શેર 1.80 રૂપિયાનો લાભાંશ આપવાનો પ્રસ્તાવ કર્યો છે.
|