શેર બજારમાં શુક્રવારે, 3 જુલાઈના મુખ્ય બિંદુ આ પ્રકારના છે.
ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યુ.
સેંસેક્સમાં 105 અંકોનો શરૂઆતી ઘટાડો, નિફ્ટી પણ 37 અંક ઘટીને ખુલ્યુ.
ડીએલએફ, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, ઈંફોસિસ, ટાટા સ્ટીલ, રિલાયંસ, ઓએનજીસીના શેરોમાં શરૂઆતી ઘટાડો.
ભારતી એયરટેલ, સુજલાનના શેર વધીને ખુલ્યા.
બજારમાં દિવસભર ઉતાર-ચઢાવની શક્યતા
|