મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > શેર સૂચકાંક > આઈપીઓની સંખ્યા ઘટી, સરેરાશ આકાર વધ્યો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈપીઓની સંખ્યા ઘટી, સરેરાશ આકાર વધ્યો
ભાષા

નાણાકીય બજારોમાં ઘટાડા સાથે અનેક કંપનીઓ દ્વારા પ્રાથમિક મૂડી બજારથી દૂર ચાલ્યા જવાને કારણે 2008માં ભલે આઈપીઓની સંખ્યામાં એક તૃતીયાંશ કમી આવી પરંતુ તેના સરેરાશમાં વધારો થયો.

સંસદમાં રજૂ આર્થિક સમીક્ષામાં આ માહિતી આપવામાં આવી છે, જેમા કહેવામાં આવ્યુ છે કે 2006 અને 2007માં ઝડાપથી વધેલા પ્રાથમિક મૂડી બજારને 2008માં ઝટકો લાગ્યો. નવા નિર્ગમોની સંખ્યામાં 2008માં ભારે ઘટાડો થયો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: આઈપીઓ, સરેરાશ, IPO, sensex, BSE, NSE
ઘણું બધુ
શેર બજાર : આજના મુખ્ય બિંદુ
બીએસઈ એનએસઈના સૂચકાંકો
સરકાર જાહેર સાહસોના શેર વેચશે !
બીએસઇ અને એનએસઇના છેલ્લાં સૂચકાંકો
ગીતાંજલિ જેમ્સનો ચોખ્ખો નફો ઘટ્યો
મોનેટ લોખંડનો ચોખ્ખો નફો વધ્યો