વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » શેર બજાર : આજના મુખ્ય બિંદુ
 

શેર બજારમાં શુક્રવારે 14 જુલાઈના મુખ્ય બિંદુ આ પ્રકારના છે.

ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યુ.

સેંસેક્સમાં 12 અંકોનો શરૂઆતી વધારો, નિફ્ટી પણ 4 અંક વધીને ખુલ્યુ.

નાલ્કો, પીએનબી, ઓએનજીસી, એચડીએફસી, ટાટા સ્ટીલના શેર વધારા સાથે ખુલ્યા.

આઈસીઆઈસીઆઈ, ટાટા મોટર્સ, ઈંફોસિસ, ભારતી એયરટેલ, એસબીઆઈના શેર ઘટાડા સાથે ખુલ્યા.

બજારમાં દિવસભર વધ-ઘટની શક્યતા.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો