વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » સેંટ્રલ બેંકનો લાભ વધ્યો
Feedback Print Bookmark and Share
 

સેંટ્રલ બેંક ઓફ ઈંડિયાએ આજે કહ્યુ કે તેનો ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બર 2009ના રોજ સમાપ્ત થતી ત્રિમાસિકમાં ત્રણગણો વધીને 313.93 કરોડ રૂપિયા થઈ ગયો. બેંકે બીએસઈને જણાવ્યુ છે કે જુલાઈ સપ્ટેમ્બરના સમયમાં તેની કુલ આવક 22.21 ટકા વધીને 3384.12 કરોડ રૂપિયા થઈ ગઈ જે ગયા વર્ષની સમાન અવધિમાં 2768.89 કરોડ રૂપિયા હતી.
સંબંધિત જાણકારી શોધો