વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » સિંગટેલમાં એયરટેલે ભાગીદારી વધારી
Feedback Print Bookmark and Share
 

ટેલીકમ્યુનિકેશંસે ભારતી એયરટેલમાં 1.52 ટકા વધુ ભાગીદારી ખરીદી છે અને કંપની તેને માટે 3008.4 કરોડ રૂપિયાની ચુકવણી કરશે.

સિંગટેલે સિંગાપુર સ્ટોક એક્સચેંજને જણાવ્યુ છે કે ઉક્ત મૂડીની ચુકવણી 18 મહિનામાં ત્રણ હપ્તાઓમાં કરવામાં આવશે.

તેના મુજબ તેને ભારતી એયરટેલની સાથે સશર્ત શેર ખરીદવાની સમજૂતી કરી છે, જેના હેઠળ તેઓ તેની એક પ્રવર્તક કંપની ભારતી ટેલીકોમમાં 7,30,000 શેર વધુ ખરીદશે.

કંપનીનુ કહેવુ છે કે તે વર્તમાન વેપારમાં પોતાના મૂલ્યને વધુમાં વધુ કરવાની રણનીતિ હેઠળ આ પગલુ ભરી રહી છે.
સંબંધિત જાણકારી શોધો