આઈટી ક્ષેત્રની પ્રમુખ કંપની મહિદ્રા સત્યમે બુધવારે કહ્યુ કે તેમણે હરિ નારાયણની જાપાનમાં વેપાર વિકાસના પ્રમુખના રૂપમાં નિમણૂક કરી છે.
મહિન્દ્રા સત્યમે મુંબઈ સ્ટોક એક્સચેંજને જણાવ્યુ કે 'હરી એક દળના પ્રમુખ જે વાહન, વિનિર્માણ, બેકિંગ અને નાણાકીય સેવા ઉદ્યોગમાં કંપનીની હાજરી વધારવામાં જોડાયેલા વેપારનો વિકાસ કરશે.'