વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » હિન્દુસ્તાન વાયર્સનુ ત્રિમાસિક પરિણામ
Feedback Print Bookmark and Share
 

હિન્દુસ્તાન વાયર્સ લિમિટેડે 30 સપ્ટેમ્બર 2009ના રોજ સમાપ્ત થતી ત્રિમાસિકના નાણાકીય પરિણામ જાહેર કરી દીધા છે, જેના મુજબ આ ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 22.33 લાખ રૂપિયા રહ્યો, જ્યારે કે ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં 1.38 લાખ રૂપિયાની ખોટ થઈ હતી. કંપનીની કુલ આવક 140.77 લાખ રૂપિયા રહી જે ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં 101.67 લાખ રૂપિયા હતી.
સંબંધિત જાણકારી શોધો