વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » શેર બજાર : આજના મુખ્ય બિંદુ
Feedback Print Bookmark and Share
 

વિદેશી બજારોમાંથી મળેલ સંકેતો દરમિયાન ઘરેલુ શેર બજાર આજે લીલા નિશાન પર ખુલ્યુ. આંકડા મુજબ બીએસઈનો સેંસેક્સ 53 અંક ઉપર ખુલ્યો અને નિફ્ટી પણ 30 અંક ઉપર ખુલ્યો.

બધા બીએસઈ ઈંડેક્સ લીલા નિશાન પર જોવા મળ્યા. સેસેક્સના જે શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી તેમાં આઈસીઆઈસીઆઈ બેંક અને ગ્રાસિમ મુખ્ય છે. બીએસઈ મિડકૈપ ઈંડેક્સ 0.9 પરસેંટ પર અને સ્મોલકેપ ઈંડેક્સ 0.8 અંક પર ખુલ્યો.
સંબંધિત જાણકારી શોધો