વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » ઘટાડા સાથે ખુલ્યો સેસેક્સ
Feedback Print Bookmark and Share
 

વિદેશી બજારોમાંથી મળી રહેલા સંકેતો વચ્ચે ઘરેલુ બજાર લાલ નિશાન પર ખુલ્યુ . જો કે શરૂઆતી મિનિટોમાં જ બજાર લીલા નિશાન પર પહોંચવામાં સફળ થઈ ગયુ.

મુંબઈ સ્ટોક એક્સચેંજ બીએસઈ સેસેક્સ 27 અંક ઘટાડા સાથે ખુલ્યુ, જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈ નિફ્ટી 9 અંક ઘટીને ખુલ્યુ. શરૂઆતી વેપારમાં નિફટીના જે સ્ટોક્સમાં સૌથી વધુ ખરીદ-વેચાણ જોવા મળી તેમા ટાટા સ્ટીલ, યૂનિટેક અને હિંડાલ્કો મુખ્ય છે.
સંબંધિત જાણકારી શોધો