વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » શેર બજાર વધારા સાથે ખુલ્યુ
Feedback Print Bookmark and Share
 

વૈશ્વિક શેર બજારમાંથી મળેલા મજબૂત સંકેતો વચ્ચે ભારતીય બજાર વધારા સાથે ખુલ્યુ. સેસેક્સ 73 અંકોનો વધારો લઈને ખુલ્યુ અને નિફ્ટી 43 અંકોના ઉછાળા સાથે 5000ના સ્તરના પાર થઈ ગયુ.

શરૂઆતી વેપાર દરમિયાન બધા સેક્ટરોલ ઈંડેક્સ લીલા નિશાન પર હતા. રોયલ્ટી, મેટલ અને ઓટો સેક્ટરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. મારૂતિ, સુઝુકી, સ્ટરલાઈટ, ડીએલએફ, એસબીઆઈ અને મહિન્દ્રાના શેરોમાં શરૂઆતી વેપાર દરમિયાન સૌથી વધુ વધારો નોંધાયો.
સંબંધિત જાણકારી શોધો