મૈકનેલી, ભારત એંજીનિયરિંગ કંપનીને રાઉરકેલા સ્ટીલ સંયંત્રની તરફથી એંજીનિયરિંગ સંબંધી કામ માટે 306.45 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.
કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને જણાવ્યુ છે કે તેને રાઉરકેલા સ્ટીલ સંયંત્રની તરફથી તેના નવા કોલ આધારિત સંયંત્રને બનાવવા અને ચાલુ કરવાનો ઓર્ડર મળ્યો છે. આ કામ 24 મહિના અંદર પુરૂ કરવાનુ છે.