વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » શેર બજાર : આજના મુખ્યબિદું
Feedback Print Bookmark and Share
 

અઠવાડિયા પહેલા વેપારી સેશનની શરૂઆત વધારા સાથે થઈ. જો કે વધારો સામાન્ય છે. આંકડા મુજબ, બીએસઈનો સેંસેક્સ 62 પોઈંટસ ઉપર ખુલ્યો. જ્યારે કે એનએસઈનો નિફ્ટી પર વેપારની શરૂઆત 20 પોઈંટ્સના વધારા સાથે થયો.

શરૂઆતી વેપારમાં જે સ્ટોક્સમાં તેજી જોવા મળી તેમા પીએનબી, સુજલોન, આરઆઈએલ, એસીસી મુખ્ય છે, જ્યારે કે ભારતી એયરટેલ,આઈડિયા, ઈંફોસિસ, ગેલ અને બીપીસીએલ ડાઉન થવામાં આગળ રહ્યા. ઓઈલ અને ગેસ ઓટો શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે.
સંબંધિત જાણકારી શોધો