વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » જયશ્રી કેમિકલ્સના શેરોનુ વેચાણ
Bookmark and Share Feedback Print
 

જયશ્રી કેમિકલ્સ લિમિટેડે જણાવ્યુ છે કે કંપનીની એક પ્રમોટર કંપની ડાયમંડ કંપની લિમિટેડે જેની કંપનીમાં 10 રૂપિયા પ્રતિ 2,00,142 ઈકવિટી શેરો (3.754 ટકા)નુ હોલ્ડિંગ છે, 18 નવેમ્બર 2009ના રોજ 8,330 ઈકવિટી શેરોનુ વેચાણ કરવામાં આવ્યુ છે.
સંબંધિત જાણકારી શોધો