વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » ફર્સ્ટ સોર્સનો નફો ત્રણગણો વધ્યો
Bookmark and Share Feedback Print
 

બીપીઓ સેવા પૂરી કરનારી ફર્સ્ટ સોર્સ સોલ્યુસંશનો ડિસેમ્બર, 2009ના રોજ સમાપ્ત થતી ત્રીજી ત્રિમાસિકમાં એકીકૃત શુધ્ધ લાભ લગભગ ત્રણ ગણો વધીને 33.31 રૂપિયા રહ્યો.

કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને સૂચના આપી છે એક ભારતીય લેખા માનકોના મુજબ, સમીક્ષાધીન ત્રિમાસિકમાં કંપનેની પરિચાલન આવક વધીને 490.85 કરોડ રહી, જે વીતેલા નાણાકીય વર્ષના આ જ સમયમાં 444.20 કરોડ રૂપિયા હતી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બીએસઈ, એનએસઈ
Photogallery | Games