વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » એપોલો હોસ્પિટલ્સના પરિણામ જાહેર
Bookmark and Share Feedback Print
 

એપોલો હોસ્પિટલ્સ એંટરપ્રાઈઝેજ લિમિટેડે 31 ડિસેમ્બર 2009ના રોજ સમાપ્ત થતી ત્રિમાસિકના અનઓડિટેડ નાણાકીય પરિણામ જાહેર કરી દીધા છે, જેના મુજબ આ ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 43.91 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં 29.53 કરોડ રૂપિયા હતો. કુલ આવક ગયા વર્ષની સમાન ત્રિમાસિકના 380.50 કરોડ રૂપિયાની સામે 491.52 કરોડ રૂપિયા રહી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બીએસઈ, એનએસઈ
Photogallery | Games