વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » શેર સૂચકાંક » ખાનગી ઈકવિટી રોકાણ 68 ટકા ઘટ્યુ
Bookmark and Share Feedback Print
 

વૈશ્વિક આર્થિક સંકટ દરમિયાન રોકાણકારોએ રોકાવો અને રાહ જુઓની નીતિ અપનાવતા ભારતમાં ખાનગી ઈકવિટી વેપાર વર્ષ 2009માં 68 ટકા ઓછો રહ્યો.

વૈશ્વિક ચકાસણી કંપની ગ્રાંટ થોર્નટોનની રિપોર્ટ મુજબ વર્ષ 2009માં 3.44 અરબ ડોલર (લગભગ 15,953 કરોડ રૂપિયા) 206 સોદા થયા આ પહેલા વર્ષ 2008માં 10.59 અરબ ડોલરના 312 સોદાની જાહેરાત થઈ હતી

જો કે રિપોર્ટમાં કહેવમાં આવ્યુ છે કે સંસ્થાગત નિયોજન દ્વારા કોષ એકત્ર કરવાની ગતિવિધિઓમાં તેજી આવી ગઈ છે.

ખાનગી ઈકવિટી (પીઈ) રોકાણમાં ઘટાડા વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે ક એ વૈશ્વિક સ્તર પર નાણાકીય સંકટ અને કંપની સ્કૈંડલ જેવા કારણ તે માટે જવાબદાર છે. રિપોર્ટ મુજબ સૌથી વધુ પીઈ રોકાણ રીયલ એસ્ટેટ, બુનિયાદી માળખા અને વીજળી જેવા ક્ષેત્રોમાં કરવામાં આવ્યા.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બીએસઈ, એનએસઈ
Photogallery | Games